ઉખાણું

don't

એક ઉખાણું કાં મને તું રોજ આપી જાય છે

એકનો ઉત્તર મળે જયાં બીજુ આપી જાય છે

નાના બાળક સમાણી રડતી કોઇની મુસીબત

Continue reading

મન સતત દોડયા કરે

running

 

વિચારના પ્રાંગણ મહીં મન સતત દોડયા કરે

શોધવા શું ચાહતો શું સતત ખોળયા કરે

વાતમાં તો ના કોઇ સત્વ અથવા સાર મળતું

Continue reading

મન જીદ્દી બાળક

child

કોઇ જીદ્દી બાળ સમ મન સતત માંગયા કરે

જે મળે ઓછું પડે છે ને ફરી ફરી માંગ્યા કરે

ઊંઘના ભારણ તડે તો પોપચા બીડાય છે

Continue reading

અહેસાસ

dream

કોઇ સ્પર્શે છે છતા દેખાય ના

સ્પંદનો તેથી થતા વિસરાય ના

ઉર તણાં ઊંડાણથી કો સાદ દે

Continue reading

વરસાદની મૌસમ

rain

વરસાદની મૌસમ મને મીઠી સદા લાગે

ત્યારે જ તો અરમાન સૌ ભેગા મળી જાગે

મિત્રો બધા ભેગા મળી સુર સાધના કરતા

Continue reading

તું કહેને

vichar

અડવિતરા મન શું કરવું તારે એ કહેને

ઇચ્છા તારી શું ઘોળે છે અંદર એ કહેને

ગોળને ગાંગડે જાવા મંકોડા સમ કાં દોડે

Continue reading

યાદી

thinking

યાદી મેં રાખી નથી કોણે કરીતી નફરત

દિલમાં વસે છે એ બધા કરીતી મહોબ્બત

લોક તો પોતાના મતે મૂંજથી હો અડવિતરા

Continue reading

અટકી ગયા’તા

foot

આભને અડકવા ચાલતા અટકી ગયા’તા

અધ વચારે અચાનક કાં અટકી ગયા’તા

કોણ જાણે કેવો ભરમ દિલમાં ભારાણો

Continue reading

મુકતક (૨૮)

pearl

પ્રેમનો અણસાર પામી, ને અમે ભાગ્યા હતા!

ને પછી હર ચોકમાં ને રોડ પર ભાગ્યા હતા;

પણ ‘ધુફારી’ને મળ્યા ત્યારે જ જાણ્યું’તું બધું

ના અમે ત્યાં એકલા બીજા ઘણા ભાગ્યા હતા

૨૩.૦૨.૨૦૧૯

રખાયો છું

frame

દુઃખ તણાં ડુંગર તળે દબાયો છું

ફિકર કેરા ફેરે ફોગટ ફસાયો છું

દોસ્તો બધા ખુદગર્જ થઇ બેઠા

Continue reading