પડછાયા

shadow

 

(રાગઃ જાનેના જીગર પહેચાને નજર…..)

આ શેની અસર,ના પડતી ખબર,મને રોજ રોજ દેખાયા

Continue reading

કેટલો ઉન્માદ છે

don't

(રાગઃ આપકી આંખોમેં કુછ મહેંકે હુવે સે રાઝ હૈ)

મન મહીં વ્યાપી રહેલો, કેટલો ઉન્માદ છે;

તે મહીં અટવાયલી, વ્યાપી રહેલી યાદ છે

 મન મહીં વ્યાપી રહેલો….

Continue reading

“વાત એની એ જ છે”

વાત એની છે

 

(રાગઃઇશ્કવાલોં કો ખબર ક્યા… …)

 

હું કહું કે તું કહે પણ વાત વાત એની છે;

રીત છે નવતર ભલે પણ વાત એની છે.

 

ભાંજણી ચડતી ઉતરતી ના તમે બદલી શકો;

રીત બદલીને ભલે ગણ વાત એની છે.

 

ભાગ્ય છે તરબુચ કેરા અંગના કટકા થવા;

પડે પર છરી પણ વાત એની છે.

 

પાઘડી શિર પર રહે કે પાઘડીમાં શિર રહે;

ઢાંકવા માથું છે કારણ વાત એની છે.

 

તું ગણે ઉપર રહી કે હું ગણું નીચે રહી;

હો પ્રથમ સોપાન પણ વાત એની છે.

 

વાદ કો કરશો નહી વિવાદમાં પડશો નહી;

બસધુફારીછોડ પણ બણ વાત એની છે.

 

૧૦/૧૨/૧૯૯૮