
અમુલખે ઘેર આવીને યદુરામને એક સરસ આદુવાળી ચ્હા બનાવી લાવવા કહી પોતાના રૂમમાં ગયો. અમુલખની પસંદ ના પસંદ જાણતા હોવાથી ચ્હાનો કપ આપતા યદુરામે પુછ્યું
‘ભાઇ…કશું બનાવું જમવા માટે…કે ત્યાં જમ્યા છો…?’
Continue readingFiled under: નવલકથા | Leave a comment »