Posted on July 31, 2020 by dhufari

એક ઉખાણું કાં મને તું રોજ આપી જાય છે
એકનો ઉત્તર મળે જયાં બીજુ આપી જાય છે
નાના બાળક સમાણી રડતી કોઇની મુસીબત
Continue reading →
Filed under: Poem, Uncategorized | Leave a comment »
Posted on July 28, 2020 by dhufari

વિચારના પ્રાંગણ મહીં મન સતત દોડયા કરે
શોધવા શું ચાહતો એ શું સતત ખોળયા કરે
વાતમાં તો ના કોઇ સત્વ અથવા સાર મળતું
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on July 20, 2020 by dhufari
(
(ગતાંકથી આગળ)
બે દિવસ પછી એક ૧૯૩૫ના મોડલની ગાડી ગજેન્દ્રના બંગલાના ગેટ પાસે ઉભી રહી ગઇ,ડ્રાઇવરે નીચે ઉતરી બબડયો
‘વળી તને રસ્તા વચ્ચે ઉભા રહેવાની ચાનક ચડી…?’કહી મશીનનું ટાપ ખોલ્યું પછી પાછલી સીટમાં એક પ્લાસ્ટિકનું જરીકેન લઇ સિક્યુરીટી ગાર્ડની કેબીન પાસે આવ્યો ત્યાં ગજેંદ્રનો સોફર અને સિક્યુરીટી ગાર્ડ બેઠા હતા તેમને કહ્યું
‘રેડિયેટરમાં પુરવા માટે થોડુ પાણી મળશે…?’
Continue reading →
Filed under: General | Leave a comment »
Posted on July 10, 2020 by dhufari

કોઇ જીદ્દી બાળ સમ મન સતત માંગયા કરે
જે મળે ઓછું પડે છે ને ફરી ફરી માંગ્યા કરે
ઊંઘના ભારણ તડે તો પોપચા બીડાય છે
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on July 6, 2020 by dhufari

(ગતાંકથી આગળ)
આકાશમાંથી અંધકારના ઓળા ઉતરવા લાગ્યા ત્યારે એ હળવેથી વડલા પર ચઢી ગયો અને મુકરર કરેલી જગાએ બેસી દુરબીનથી રસ્તા પર નજર માંડી હતી. સમય પસાર થતા ફાર્મ હાઉસના રસ્તા પરથી ટમટમ આવતી જોઇ અને એ સાવધ થઇ ગયો.ટમટમ વડલા પાસેથી પસાર થ્ઇ અને બીજી જ પળે ઓ મારી મા એવી ગિરીશની કરૂણ ચીસ સંભળાઇ રાસ ઢીલી પડતા ટમ ટમમાં જોડેલા અશ્વની ચાલ વધી અને ઢળી પડેલ ગિરીશ નીચે ફંગોળાઇ રસ્તાની એક બાજુ પડી ગયો.
અવાર નવાર અહીંથી પસાર ગિરીશના ટમટમને ઓળખતા એકાદની નજર ચાલક વગર જતી ટમ ટમ પર પડી પેલાએ કુદકો મારી ટમટમમાં ચઢી ગયો અને ગામમાં ઊભી રાખી કોઇ ગોઝારું બન્યાની શંકાથી પોલીસને જાણ કરી.પોલીસની જીપ જયાંથી કોલ થયો હતો ત્યાં જતી હતી ત્યારે રસ્તાની એક બાજુ ગિરીશને પડેલો જોયો પોલીસે એમ્બ્યુલન્સ મગાવી અને ગિરીશને હોસ્પિટલમાં ખસેડાયો તો ડોકટરે તપાસીને કહ્યું આનું ખુન પણ પહેલા બે સુપર સ્ટાર વિનેશ અને દિપેશ કેમ ઝેરી નિડલથી કરવામાં આવ્યું છે.
Continue reading →
Filed under: General | Leave a comment »
Posted on July 1, 2020 by dhufari

(ગતાંકથી આગળ)
બે અઠાવાડિયા પછી દાલ લેકમાં દીપેશ અને મોનાનું બોટિંગ રેસ સાથે એક ગાયનનું સુટિંગ છે એવા ગંગુને સમાચાર મળ્યા તો ડાયરેકટરે મંગાવેલ એક્સ્ટ્રાના ગ્રુપમાં એકને મળનારી રકમના બમણા પૈસા આપી એની જગાએ એ દેવ આનંદ જેવા માસ્કમાં સામેલ થઇ ગયો. Continue reading →
Filed under: General | Leave a comment »