અહેસાસ

dream

કોઇ સ્પર્શે છે છતા દેખાય ના

સ્પંદનો તેથી થતા વિસરાય ના

ઉર તણાં ઊંડાણથી કો સાદ દે

Continue reading

વરસાદની મૌસમ

rain

વરસાદની મૌસમ મને મીઠી સદા લાગે

ત્યારે જ તો અરમાન સૌ ભેગા મળી જાગે

મિત્રો બધા ભેગા મળી સુર સાધના કરતા

Continue reading

ડોન (૩)

ajit a

(ગતાંકથી આગળ)

ડ્રાઇવર માથું હલાવી હામી ભરીને ગયો એ હોટલ પર આવ્યો ત્યારે વિજય હજી મિત્રોમાં ઘેરાયલો હતો તેની પાસે જઇ ગણગણતા કહ્યું

‘સર આપની કેબીનમાં ચાલો ખાસ કામ છે’

        વિજય સખીઓમાં ઘેરાયલી દેવયાનીને ઇશારો કરી અલગ થલગ બોલાવી ગણગણતા કહ્યું

Continue reading

ડોન (૨)

ajit a

(ગતાંકથી આગળ)

‘હાય..યંગ લેડી આપની રિન્ગ સેરીમનીની હાર્દિક શુભેચ્છા…સેલ વી ડાન્સ…?’

‘નો થેન્કસ હજી રિન્ગ સેરીમની થઇ નથી…’કહી દેવયાની મલકી

     ત્યાં  માઇક લઇ હાર્દિક આવી ગયો અને એનાઉંસ કર્યું

Continue reading

ડોન

ajit a

સર રવિવારે મારી રિન્ગ સેરીમની છે તો…’વિજય સોમપુરાએ મેસેજ કર્યો

હું સમયસર આવી જઇશ ડોન્ટ વરી બાય વે પ્રોગ્રામ ક્યાં છે…?’અશોક અગ્રાવતે વિજયને ધરપત માટે જવાબ આપ્યો

સનરાઇઝ પ્લાઝાના બોલ રૂમમાં…’

તો એક રૂમ શેઠ હીરાચંદ સોનાચંદ ચાંદીવાલાના નામે…..’

Continue reading