મુકતક (૨૮)

pearl

પ્રેમનો અણસાર પામી, ને અમે ભાગ્યા હતા!

ને પછી હર ચોકમાં ને રોડ પર ભાગ્યા હતા;

પણ ‘ધુફારી’ને મળ્યા ત્યારે જ જાણ્યું’તું બધું

ના અમે ત્યાં એકલા બીજા ઘણા ભાગ્યા હતા

૨૩.૦૨.૨૦૧૯