વાતો

mood 2

તમોને જ કરવી છે વાતો તમારી;

અમોને જડી છે જે વાતો તમારી

દર્દોને દબાવી સદા તો હસો છો

નયન તો કહે છે એ વાતો તમારી

મળે કો’ સહેલી મળે તું મરકતી

સહેલી ન જાણે એ વાતો તમારી

હ્રદય પર સદા ભાર શાને વહો છે

કહી દો નિખાલસ એ વાતો તમારી

ખબર છે ન કહેશો કદી તો કશું પણ

 ‘ધુફારી’ તો જાણે વાતો સૌ તમારી

૨૭/૧૦/૨૦૧૬

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: