મળતા નથી

don't

હાથમાં લીધી કલમ તો શું થયું;

શબ્દ જે લખવા ચહું જડતા નથી

મન મહીં ઘમસાણ છે શબ્દો તણો

એ ચહું છુટા કશા પડતા નથી

પ્રાસ કે અનુપ્રાસ હવે મળતા નથી,

શબ્દો હવે ઢાળ્યા કશે ઢળતા નથી!

થાક લાગ્યો છે હવે વિચારતા

ના કશા ઔષધ હવે મળતા નથી

જો “ધુફારી” પણ કશું કહેવા ચહે;

વાતના વિષયો હવે મળતા નથી

૦૫.૦૨.૨૦૨૦

One Response

  1. MAN MAHI GAMSHAN CHE. GAMSHAN DUR THATA MAN NE MALSHE SHANTI ,TURAT MALSHE VISHYO LAKHVANA NE DHUFARI NI KALAM CHALU TH CHE. THAKSHE PAN ATAKSHE NHI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: