વાત છે

cropped-prabhu

આમ જોવા જાવ તોસાવ સાચી વાત છે

કોઇ પર હસવા સમી ના કોઇ ખોટી વાત છે

ના કશી ચર્ચા કરો કો’ વાતને સમજયા વગર

એ નથી ચર્ચા ખરી પણ પારકી પંચાત છે

લોક તો ખુપી રહ્યાતા કલેશના કાદવ મહીં,

જો મળી કો’ની મદદ તકદીર કેરી વાત છે

લોક તો પોતે કરેલા કામમાં જ અટવાય છે

ને પછી કહેશે બધાને કે ઇશ કેરી ઘાત છે

કોઇ આવીને અગર પુછે શું તમારું માનવું

ધુફારીજો કશું કહેશે પણ ઝંઝાવાત છે

૨૦.૧૨.૨૦૧૨

 

2 Responses

  1. parki panchat ma sath male ,badhu bhulay e panchat ma. dhufari kahe che sachu te zanzavat che.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: