કાળો કાળો કુતરો,ડીલે લાંબા વાળ
જાડી વાંકી પુછડી,ગોળ ગુચ્છાદાર
કપાળમાં છે ટીલા,પીળા મોટા ગોળાકાર
મોટેરાનો લાડકો,ટાબરિયાથી પ્યાર
ગાય હો કે આખલા,ગમે નહીં લગાર
ભઉ ભઉ કરી દોડતો,મૂંકે શેરી બહાર
રોજ બપોરે બેસતો,આવીને ઘરના દ્વાર
મળી જાય બે રોટલી,બસ એ એનો આહાર
મજાલ નથી કોઇની,ચોર હોય કે કો ચકાર
સુતો છતા એ જાગતો,‘ધુફારી’ ઘર ચોકીદાર
૨૨.૧૧.૨૦૧૯
Filed under: Poem |
DURYRING CHILD HOOD MY 5-6 YRS AGE EK KABRI KUTRI NE AVYA SAT GALUDIA, CHAR KABRA NE CHAR BHURIA. AVE ROJ SAVARE GHAR ANGNE BA DUDH NAKHTA TODELI MATLI MA. (PANI NI MATI NI NANI DHOCHKI) AVE AJAYNO KOI BHASVANU THY CHALU CHETE SAU NE, SAVDHAN THAY POTANA GALDUIA MATE. AVU BAL GIT GATA THA. BAL GIT NAMNI CHOPDI MA AVTU HATU, .LEKHAK. YAD NATHI. DUFARI VAFADAR KALIO PAN VAFADAR, MALVA MANAS VAFADAR BAHU MUSHKELI NU KAM.
Thank Anil