નિરાશ ના થજે

BENCH

 

મન થકી નિરાશ ના કેદી થજે

કલમ લઇ તું હાથમાં લખતો જજે

કો કવિ તો જન્મથી હોતા નથી

હોય જો ભ્રમણા તને ભૂલી જજે

ત્રાજવે સારી નઠારી તોલવી

ભૂલથી એ રમતમાં તું ના જજે

મુલવે લોકો ભલે તારી કૃતિ

એમનું ગજ શોધવા તું ના જજે

છે ‘ધુફારી’ ખાતરી એવું થશે

એમ કંઇ તારા વિના મહેફિલ સજે?

૨૯.૦૧.૨૦૨૦

2 Responses

  1. BHAGWAN KRISHNA SAID HEY ARJUN TU TARU KAM KARE JA. FAL NI CHINTA NA KAR. NIRASH THATO NAHI. KAVI E PAN FAL NI ASHA RAKHYA VINA KAVITA LAKHYA KAR. MAN ANE DIL MA AVTA VICHARO RAJU KER. BHALE KOI VACHE KE NA VACHE, EK DIN KOI NE KOI VACH CHE NE YAD KARCHE.

  2. Very true Anil

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: