ધરા સમ ગોળ છે

earth

જિંદગીની રાહ ડામા ડોળ છે;

ક્યાંક છે ઉંચાઇ યાતો ઢોળ છે

રાહ જાલો જે ખરો સમજી કરી;

જિંદગીમાં મુંઝવણના મોડ છે

પાપના સંતાપથી લંગડાય છે;

જિંદગીમાં કયાં કશી પણ ખોડ છે

એ સદા ફરતી રહે છે જે સતત;

જિંદગી તો ચાલતી ચગડોળ છે

જિંદગી શું છે ‘ધુફારી’ તો કહે;

જિંદગી તો બસ ધરા સમ ગોળ છે

૨૧/૧૧/૨૦૧૯

2 Responses

  1. LIFE IS ROUND . LIKE DHARA.

  2. or like maary go round

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: