કહેતા ડરે છે

vichaar

પ્રેમ છે મારા થકી કહેતા ડરે છે

ના નથી નિસ્બત કશી કહેતી ફરે છે

ચાર સાહેલી કદી ભેગી મળે છે;

વાત તો બસ સદા મારી કરે છે

અણગમા મારા ગમા જાણે બધા પણ;

વાત બસ મારા ગમા કેરી કરે છે

હું મળું ક્યાં હું રહું એની ખબર છે

આસપાસે એ સદા ફરતી ફરે છે

મેં ‘ધુફારી’ને કરેલી વાત એની

પ્રેમ એના નયનમાં જોયું તરે છે

૨૭.૧૨/૨૦૧૮

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: