સગાઇ

ring

      શીતળ પવનના વાયરો માણતા બે મિત્રો વ્યોમેશ અને દેવાંગ એક બાઇક પર લોંગ ડ્રાઇવ પર જઇ રહ્યા હતા.ક્યાં પહોંચવાની ઉતાવળ તો હતી નહીં એટલી સ્લો સ્પીડમાં બાઇક જઇ રહી હતી.અચાનક તેમની બાજુમાંથી ઝુમ કરતી એક બાઇક પસાર થઇ, બાઇક પર કોણ છે બંનેમાંથી કોઇ કંઇ સમજે તે પહેલા બાઇક વાંકી ચૂંકી ચાલી અને એક વીજળીના થાંભલા સાથે ધડામ દઇને ભટકાણી તો બાઇક એક તરફ અને બાઇક ચાલક ઉછળી બીજી તરફ પડ્યા.

Continue reading