માણસ જોયો

20051011 (24)

 

માણસમાં મેં, માણસ જેવો, માણસ જોયો;

 સોના જેવો, કંચન વર્ણો, પારસ જોયો

પક્ષીઓમાં, તરણેતરનો, મેળો જામ્યો;

બતકમાં, ભળવા મથતો, સારસ જોયો

અંધારા જામ્યા, વાતો ને વિવાદો, કેરા;

ચર્ચા ચકમકથી, ઝરતો, આતસ જોયો

માનવ જીવનમાં,ચાલે, નાટક હરદમ;

નાટકમાં, પણ થાતો, ફારસ જોયો

પાણો ફાડી,એમાં કોમળ, કુંપળ ફૂટી;

પ્રભુ પણ, અચરજ જેવો, સાહસ જોયો

૧૪.૧૨.૨૦૧૮

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: