ફરિયાદ

yachak

પાંખ કાપીને કહ્યું, જા આજ તું આઝાદ છે;

તેં કરેલી જે મને, સાંભળી ફરિયાદ છે

જ્યાં પઠન રચના થયું, તો એક શ્રોતાએ કહ્યું;

પઠન પાછી કરોને, આપવાની દાદ છે

હાથની બાંયો ચડાવીને, બરાડ્યા હતા;     

ત્યાં લવાદોએ કહ્યું, વાદ ના વિવાદ છે

એક બાબાનું કથામાં, કથન સૌ શ્રોતા જનો;

નથી મારું કથન ઇશ કેરો સાદ છે

અંત ક્યારે આવશે મારી બધી વિપદા તણો;

ટીપણું જોઇ કહેલું, કરમની સૌગાદ છે

બાપ સાથે દીકરાને, વાદ ને વિવાદમાં;

એમ બોલી ગયા તું નીચની ઔલાદ છે

કેટલી વાતોધુફારી’, જોઇછે ને સાંભળી;

આજ દેખાતી નથી ના, કોઇની મરજાદ છે

૦૮.૦૮.૨૦૧૯

One Response

  1. nice. nich ni olad che. ne peda karnar pan nich bap banyo

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: