સંસાર જુદો છે

don't

જિગરનો યાર જુદો, તો બધો સંસાર જુદો છે;

બધા સંસાર થી એ યાર,બેદરકાર જુદો છે

અનેરી છે પ્રેમની વાતો અલગ વ્યાખ્યા અનેરી છે;

સમજાણી કદી કોથી સદા આચાર જુદો છે

ફરે છે લોક આ સંસારમાં મળતા અલગ દીઠા

અલગ સૌ લોક જે કરતા બધા વહેવાર જુદો છે

નથી પરવાહ લોકોને કદી પણ કોઇ બીજાની;

સદા અટવાયલો પોતા મહીં લાચાર જુદો છે

કરોજો વાત સમજણની લવારો લોક સમજે છે;

ધુફારીમૌન છે કારણ કે બધો નિરધાર જુદો છે

મત્લા સૌજન્ય બાલાશંકર કંથેરિયા

૩૦/૦૩/૨૦૧૯

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: