જીવનના આ છેડા થી,બીજા છેડે ગયો છે;
‘ધુફારી’ તો સદા એ,બંનેના વચ્ચે રહ્યો છે
-0-
પ્રણય કેરા કેફની,અસર છે માતબર;
દિલ ‘ધુફારી’નું સદા,રહે છે તરબતર
-0-
કામ બાણો કેટલા, ચાલ્યા હતા, કોને ખબર?
‘ધુફારી’ તો બેહોશછે,પહેલી પડેલી ઘાતથી
૦૮/૧૦/૨૦૧૮
Filed under: Poem |
PINA KERA KEF NI ASAR CHE GHDIBHAR. PARNAYA KERA KEF NI ASAR CHE JINDGIBHAR