શે’ર (૯)

inkpot

 

જીવનના છેડા થી,બીજા છેડે ગયો છે;

ધુફારીતો સદા ,બંનેના વચ્ચે રહ્યો છે

-0-

પ્રણય કેરા કેફની,અસર છે માતબર;

દિલધુફારીનું સદા,રહે છે તરબતર

                         -0-                              

કામ બાણો કેટલા, ચાલ્યા હતા, કોને ખબર?

ધુફારી’ તો બેહોશછે,પહેલી પડેલી ઘાતથી

૦૮/૧૦/૨૦૧૮