કહીં લાખો નિરાશામાં

BENCH

કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે;

ખફા ખંજર સનમનામાં,રહમ ઊંડી લપાઇ છે

ક્ષણે ક્ષણ જિંદગી થાતી રહી ટૂંકી ખબર ક્યાં છે

Continue reading