વાત આખી ગૌણ છે

chhori

તું મને ચાહે નહીં, વાત આખી ગૌણ છે;

દિલ મહીં તારા વસેલો, પુછવું ના કોણ છે

નજર દિલમાં વસી છે, જ્યારથી મેં જોઇ છે;

હું નથી તારા હ્રદયમાં, વાત આખી ગૌણ છે

યાદમાં મારી તને, હાજર સદા મેં જોઇ છે;

તું મને ના રૂબરૂ હો, વાત આખી ગૌણ છે

પ્રેમ મારો જોઇને તું, પ્રેમનો આદર કરે;

પ્રેમને તું વ્હેમ માને, વાત આખી ગૌણ છે

વાતમાં ને વાતમાં, જ્યારેધુફારી કહ્યું;

ચાહવું ને પામવું પણ, વાત આખી ગૌણ છે

૨૯.૦૫.૨૦૧૯

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: