મળેલા જીવ

LB

      શેઠ ધનવંતરાયની લાડકી દીકરી નંદા અને રૂપાળા અને હસમુખા વિપુલની મોહ જાળમાં કોલેજના પહેલા વર્ષે ફસાઇ ગઇ હતી,નંદાને એમ જ લાગતું હતું કે વિપુલ એને અનહદ પ્રેમ કરે છે અસલમાં શેઠ ધનવંતરાયની અઢળક મિલ્કતની નંદા એકજ વારસદાર હતી અને વિપુલની નજર એ મિલ્કત પર હતી.ફાઇનલ લેવાઇ ગયા પછી બંને કોલેજ કેન્ટીનમાં કોફી પીતા એવા વચનની આપલે કરેલી ક આગળ જતા લગ્ન કરી લેવા.નંદા અને વિપુલના ચલાવેલા પ્રેમ પ્રકરણની જાણ શેઠ ધનવંતરાયને તેના સેક્રેટરી વિનોદે કરી.

     એક દિવસ ફિલ્મ જોઇ પાછા આવતા વિપુલને શેઠ ધનવંતરાયના માણસોએ બહાર કંઇ પણ નિશાની ન દેખાય તેમ ગડદાપાટુ કરીને ધમકી આપી કે,મુંગો મરી રહેજે અને નંદાથી દૂર રહેજે નહીંતર હવેનો મામલો કબ્રસ્તાનમાં થશે અને તને જીવતો કબરમાં દફનાવી દેશું. Continue reading