પાનબાઇ

bhajnik

લાંબી લચ કયાં પઢાઇ છે પાનબાઇ;

આખા અક્ષર અઢાઇ છે પાનબાઇ

મન તો અવડચંડું માંકડું છે પાનબાઇ

એતો માયાનું મોટું ગુંચડું છે પાનબાઇ

લોભ મદ મોહમાં ન પડશો પાનબાઇ

એમાં અટવાતા તો ન જડશો પાનબાઇ

સંતોષ પામ્યા તો મહાસુખ છે પાનબાઇ

નહીંતર જીવતરમાં સૌ વખ છે પાનબાઇ

માળાના મણકા ન ગણશો પાનબાઇ

ખોટી પડોજણમાં ન પડશો પાનબાઇ

દેવડે જવાથી ન કંઇ વળશે પાનબાઇ

મારો વાલો દિલમાં જ મળશે પાનબાઇ

પ્રેમ પડારથ જેને છે પ્યારા પાનબાઇ

‘પ્રભ’એ એના જીવતર તાર્યા પાનબાઇ

૦૭.૦૪.૨૦૧૯

મત્લા સૌજન્ય શ્રી મનોજ ખંડેરિયા

One Response

  1. MON MAKDU CHE, DREK XAN KUDAKUD KRYA KARE,,,,,,,,,SANTOSH MA CHE MAHA SUKH. MAHILA MA CHE PRABHU. MUSHKEL CHE ODKHVO. DHYAN DHRO PAN MON VICHARE BIJE. MALSHE EK DHYAN THASHE TAYARE. NICE PANBAI BHAJAN.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: