આવ્યો પવન

window

ખોલતા બારી અચાનક દોડતો આવ્યો પવન

એ મને વિટળાઇને બોલ્યો જરા તું જો ચમન

બાગની ભેગી કરીને સાથમાં લાવ્યો સુગંધ

માણ તું લઇ શ્વાસ ઊંડો મહેંકતું તારું સદન

જો મધુકર ગીત ગાતો નાચતો એ ચોતરફ

ને ભળે એમાં પતંગો રાખતા હસતા વદન

વસંત લાવી વાયરા શિતળ વહેતા નિકળ્યા

એ મહીં ફૂલો તણાં લઇ બાણ ડોલે છે મદન

જો જરા શબ્દો તણી ઘટમાળ ચાલી કેટલી

કલમ ને કાગળ ‘ધુફારી’ લઇ લખે છે કો’ કવન

૦૬.૦૪.૨૦૧૯

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: