તહોમ્મત છે

20051011 (24)

વાત મારી મારા દિલ તણી અમાનત છે;

વાત વાયુ લઇ જશે ના કો’ જમાનત છે

હોઠથી ના નિકળી તો એ સલામત છે;

જો અગર વહેતી થઇ તો એ અનાવૃત છે

સાંભળે કો’ વાત તે તારી સનાખત છે;

એ જ તો લોકો તણી મોટી કરામત છે

હોઠ ના ખોલો કદી એમાં ગનિમત છે;

વાત સૌને વહેંચવી શું એ સદાવૃત છે?

તું મને પણ ન કહે આવી મહોબ્બત છે?

તો ‘ધુફારી’ પણ કહે આ તો તહોમ્મત છે

૧૫.૦૩.૨૦૧૯   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: