પુત્રવધુ (૫)

shama11

(ગતાંકથી આગળ)

સિલવિયા ધારી ધારીને બધુ જોતી હતી રામીએ એક તપેલી મૂકી એમાં પાણી ભરી અને ભીંજવેલી મગ દાળ નીતારીને નાખી કહ્યું

‘આ દાળ બફાઇ જાય પછી શું કરવું એ બતાવીશ’

‘મામી તમે દાળ ભેગી ભાજી કેમ ન નાખી?’કુતુહલ વસ સિલવિયાએ પુછ્યું

‘એ પણ તને પછી બતાવીશ’

Continue reading

મળેલા રાખજો

shy

પાંપણો એમ જ ઢળેલા રાખજો;

હોઠ પણ એમ જ મળેલા રાખજો

જો નયન મળવા ચહે તો ખોલજો;

Continue reading

પુત્રવધુ (૪)

shama11

(ગતાંકથી આગળ)

‘સવુ ચાલ શિરામણના વાસણ ઉટકી નાખ’રામી વાસણ ચોકડીમાં મૂકતા કહ્યું

‘મામી ઉટકી નાખ મતલબ..?’

‘વાસણ સાફ કરી નાખ’ કહી રામી મલકી પણ સિલવિયા હજુ અવઢવમાં હતી કે કેમ સાફ કરવા એ રામી પામી ગઇ Continue reading

ના કરો

20051011 (24)

ના કશું એવું કરો ગભરાઇને;

ઢાળવા પડશે પડળ શરમાઇને

ચાલતા રહેનારને મંજિલ મળે;

Continue reading