પુત્રવધુ (૨)

shama11

(ગતાંકથી ચાલુ)

બીજા દિવસે ગટ્ટુને કોશ ખેડવા બેસાડી હીરો અને સવો ઘેર આવ્યા અને રતાંને બધી વાત કરી તો રતાંએ કહ્યું

‘ભાઇ જો ગટ્ટુ ત્યાં આવતો હોય તો તું તારે લઇ જા…તારા બનેવીને કહે છે ખેતી કરીશ એ મુવો કેવી ખેતી કરે છે એ હું જાણુંને….’ Continue reading