એક યુવાન પોતાની મોજમાં જાહેર રસ્તા પર જઇ રહ્યો હતો ત્યાં આવતા એક બાઇક ચાલક પાછળથી એને હડસેલો મારી ભાગી છુટયો ઓલો રોડ પર પડી પીડામાં કણસતો હતો એટલામાં ત્યાં આવેલી બીજીના ચાલકે બાઇક ઊભી રાખી તેની વીડિઓ ઉતારવી શરૂ કરી તો ત્યાંતો મનુભાનો છકડો આવી ઊભો રહ્યો અને ક્લિપ ઉતારતા ચાલકને કોલરમાંથી પકડી એક અડબોથ મારી કહ્યું Continue reading
Filed under: Stories | Leave a comment »