Posted on July 25, 2018 by dhufari

કંકુમા બસની લાઇનમાં ઊભા હતા.બસ આવી તો કંડકટર જરા દયાવાન હતો તેણે બીજા પેસેન્જરને રોકીને કહ્યું
‘પહેલા માજીને ચડવા દો’ Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on July 20, 2018 by dhufari

(ગતાંકથી ચાલુ)
‘પુરી વાત જાણ્યા વગર ગમે તેવા મંતવ્યો ન બાંધો..’રમાકાન્તે વીણા સામે જોતા અકળાઇને કહ્યું
‘……………’ વનરાજ અને વીણાએ એક બીજા સામે જોયું અને વચ્ચે ન બોલવા સહમત થયા. Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on July 17, 2018 by dhufari

માશુક કેરા કેશને વનરા ગણી તું એમાં ફરે;
તું અગર અટવાય એમાં તો ‘ધુફારી શું કરે?
ભુસકો મારી પ્રેમની સરિતા મહીં જો તું તરે Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on July 10, 2018 by dhufari

(ગતાંકથી આગળ)
‘તમે મનહરલાલના અંતરંગ મિત્ર છો એટલે સતીશ ના વખાણ કરો છો..’
‘ના આખી બીના શું છે એ જાણવાની તમે કોશીશ કરી છે..?’
‘અમે તો સતીશને ઓળખતા હતા પણ એ તો માવડિયો નીકળ્યો મારી મા મારી મા ની માલા જપનાર..’
‘તો તું જ કહે આખી બીના શી છે…?’આટલી વારથી શાંત બેઠેલ વનરાજે કહ્યું
Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on July 6, 2018 by dhufari

‘અરે વનરાજ ઘરમાં છો કે..?’બહારથી રમાકાંતે સાદ પાડ્યો
‘એ આવ રમાકાંત..’આવકારતા વનરાજે કહ્યું
‘મને થયું તું કોઇ સંસ્થાની મિટિન્ગમાં ગયો હોઇશ..’
‘ના..રે..ના એ બધું છોડી દીધું…’
‘કેમ..?’
Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on July 1, 2018 by dhufari

મેસ જેવી રાતમાં તારા ઘણા ચમક્યા કરે,
દિવડો ઝાંખો બળે તારા સામે મલક્યા કરે
શિતળ પવનની મદભરી ચાલી જતી લહેર
Continue reading →
Filed under: Poem | Leave a comment »