Posted on May 30, 2018 by dhufari

વગર વાંકે જે રડાવે એ જ મારી બેનડી;
બાથમાં લઇને હસાવે એ જ મારી બેનડી
ભાગ ખુદનો ખાઇને એ ભાગ મારો જોયછે;
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on May 25, 2018 by dhufari

(ગતાંકથી ચાલુ)
‘તો…?’યોગેશે ઉત્સુકતાથી પુછયું
‘કોલેજમાં તમારા પપ્પા તમારી મમ્મી અને હું કલાસ મેટ હતા.તમારા પપ્પા એક સારા રાઇટર અને સારા પોયેટ છે. કોલેજકાળમાં મુશાયરામાં એ જ્યારે પોતાની રચના કાંતના ઉપનામે રજુ કરતા ત્યારે પીન ડ્રોપ સાયલન્સ રહેતી.તમારા પપ્પાના ચાર કાવ્ય સંગ્રહ,ત્રણ નવલિકા સંગ્રહ અને બે નવલકથા પણ પ્રકાશિત થયા છે.વર્ષોના વહાણા વાઇ ગયા હવે લોકોના દિલમાંથી એમનું નામ લગભગ વિસરાઇ ગયું છે. અમારી કોલેજ પુરી થતા અમે સૌ સિમલા ફરવા ગયેલા. ત્યાં એક સ્ટોરના બારણા પર Help Wanted સ્ટીકર જોઇ કાંત સ્ટોરના માલિકને મળ્યો અને તેને ત્યાં જોબ મળી ગયો. કાંત ત્યાંજ રહી ગયો અને અમે સૌ પાછા Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on May 21, 2018 by dhufari

એ ન આવે ત્યાં સુધી સબ સલામત છે;
આપણી જિંન્દગી મોતની અમાનત છે
અવનવા રૂપો ધરે સંતાઇને પડદે રહી Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on May 11, 2018 by dhufari

(ગતાંકથી આગળ)
‘સુજી તારા બાળકોએ કદી કાંતિયા વિષે પુછયું નથી…?’
‘પાંચ વરસના થયા ત્યાં સુધી હું એમને કહેતી હતી કે,તેમના પપ્પા મોમ્બાસામાં છે..’
‘હં પછી…?’
Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on May 5, 2018 by dhufari

મન મહીં ચાલી રહી શી વાત છે;
તે થકી ઉભરી રહ્યો આઘાત છે
વાતને ધડ અગર માથું પણ નથી;
Continue reading →
Filed under: Poem | Leave a comment »