શોધવા ચાલ્યા હતા

man

 

કેટલી ભૂલો કરેલી શોધવા ચાલ્યા હતા;

ગેરસમજણ શી થયેલી નોંધવા ચાલ્યા હતા

માળિયા મન પર જડેલી એક જુની ચોપડી;

એ મહીં યાદી રહેલી ફેંદવા ચાલ્યા હતા

જરજરિત પાના હતા ઉથલાવતા ભય લાગતો;

બંધનો છુટી ગયેલા બાંધવા ચાલ્યા હતા

શું લખેલું છે મહીં ભાષા અનેરી લાગતી;

જગતથી ચાલી ગયેલી લાધવા ચાલ્યા હતા

રાહમાં મળતા ‘ધુફારી’ સાથમાં લાવ્યા હતા;

એમની વાંચી કહેલી નોંધવા ચાલ્યા હતા

૧૩-૦૪-૨૦૧૮

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: