(ગતાંકથી આગળ)
‘ભારે ચાલાક… પછી…’
‘બાની હાજરીમાં એ મુશાયરાની અને કવિતાઓની વાતો કરતી હતી.ચ્હા પિવડાવી બા અને રતનબેન પાછા બહાર ખુરશીમાં બેસી વાતો કરવા લાગ્યા તો સુજાતાએ કહ્યું તમારી છેલ્લી પ્રકાશિત ગઝલ સંગ્રહની એક નકલ આપશો..? ઓહ..સ્યોર…કહી હું મારા બેડરૂમમાં બુક લેવા ગયો તો એ પણ મારી પાછળ આવી સેલ્ફ પરથી બુક લઇને એને આપતા મેં કહ્યું લ્યો…તો તેણે મને કહ્યું મને બીજું પણ કંઇક જોઇએ છે કહી મારા ગળા ફરતા હાથ વિટાળી પોતાના તરફ મને ખેંચ્યો હું તો હેબતાઇ જ ગયેલો એટલે પાછળ હટવા જતા પાછળ પલંગ હતો એ પલંગ પર હું પડયો અને એ મારા પર પડી વૃક્ષને વેલ વિટળાય તેમ મને વિટળાઇ પછી હું પણ ઇન્સાન છું અને એની ઇચ્છા પુરી થઇ ગઇ..’ Continue reading
Filed under: Stories | Leave a comment »