બિમારી છે

yachak

મગજમાં કોણ જાણે શી બિમારી છે;

ન સમજાતું કશું એવી નઠારી છે

રક્ત સંચારમાં છે દુઃખ તણી વ્યાધી;

કદી સહેવાય ના એવી અકારી છે

બદનમાં ઘાવ પણ ક્યાં તો પડેલા છે;

કદાચિત એટલે આછી કંપારી છે

સવાલોના જવાબો પણ નથી મળતા;

ન સમજાતી અકળ એ સમજદારી છે

ન વાદોમાં પડો વિવાદ ના કરશો;

‘ધુફારી’ના હ્રદયે લાગી કટારી છે

૦૨.૦૩.૨૦૧૮

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: