સમાધાન (૨)

order

(ગતાંક થી આગળ)

‘વેવાણ તમે મને કહેવા શું માગો છો..?’ભ્રકુટી તાણી શારદાબેને પુછ્યું

‘હું શું કહેવા માંગુ છું એ જાણતા હોવા છતાં અજાણ થવાની જરૂર નથી… આ તમારી પુત્રવધુ રંજન પર તમે શું ત્રાસ ગુજારો છો એ બાબત એણે ન તો તમારા દીકરા અજીતને વાત કરી છે કે નતો પોતાની સગી મા જમકુરને વાત કરી છે બિચારી બીકની મારી અંદરો અંદરા હિજરાયા કરે છે…’અનુબેને કહ્યું Continue reading