અધુરી કહાણી છે*

old-bool

વાત ક્યાં કોઈથી અજાણી છે ?
જિંદગી એક અધૂરી કહાણી છે

વિરલા જ એને વાંચી શકે છે

ભાષા પણ એની અજાણી છે

અકળ છે અને અજબ રચના

જેણે વાચી એણે જ માણી છે

કોઇને ક્યાંક ગંભીર ભાસે છે

કોઇને મોજ કેરી જ લાણી છે

કોઇને એ તદન  છીછરી ભાસે

કોઇ કહે એતો ઊંડેરા પાણી છે

કોઇને સદા ભાર જેવી ભાસે છે

કોઇ કહેશે એ ઇશની વાણી છે

કોઇ તો કસોટી પર પણ કસે છે

‘ધુફારી’એ તો ચોતરફ નાણી છે

૧૯-૦૧-૨૦૧૭

*મત્લા સૌજન્ય શ્રી નટવર મહેતા

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: