અટકી ગયા’તા પગ

foot

વાટ પકડી ચાલતા અટકી ગયાતા પગ

ચાર રસ્તા આવતા અટકી ગયાતા પગ

આભમાં શોધો તમે મંઝિલ મળે કયાંથી

Continue reading

નવો અધ્યાય (૭)

pothi

(ગતાંકથી આગળ)

તો હું કહું….હું ચિત્રા આશર મારા પેરન્ટસનું હું એક જ સંતાન છું.પપ્પા દુબઇમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા હાલ રિટાયર છે.હું બીએ થઇ છું અને પછી એમ બી એ થયેલી છું મને ફિલોસોફીમાં બહુ ઇન્ટરેસ્ટ છે.શ્રી રવિન્દ્રનાથ ટાગોર,સ્વામી વિવેકાનંદ,ચેખોવ,બેજામીન ફ્રેક્લીન,જ્યોર્જ વોશિન્ગટન વગેરેને વાંચ્યા છે….મને ક્લાસિકલ ગીતો બહુ ગમે છેઆજની મારધાડ વાળી ફિલ્મો મને નથી ગમતી અંગુર,મનચલી,ગોલમાલ જેવી કોમેડી ફિલ્મો જોવી વધુ ગમે છેરોતલ ફિલ્મો અને સિરીયલો પણ નથી ગમતીપારકા દુઃખ જોઇ આપણે ફોગટ દુઃખી શા માટે થવાનું…?’કહી ચિત્રા મલકીને સેન્ડવિચ ખાવા લાગી.વિરાટ સેન્ડવિચ ખાતા આ સાંભળતો હતો.મનોમન કહ્યું હવે આ ગાડીને બ્રેક મારે તો સારૂં પછી કોફી પીતા કહ્યું Continue reading

મુંઝવણ શાને કરો

spider

દર્દની વાતો કરીને મુંઝવણ શાને કરો

ને પછી એમાં ફરીને મુંઝવણ શાને કરો

મન કરોળિયો સદા ગુથ્યા કરે છે જાળને

Continue reading

નવો અધ્યાય (૬)

pothi

(ગતાંકથી આગળ)

           બોલાવેલી ટેક્ષીમાં બંને મા દીકરો ઘેર આવ્યા.સાંજે હોકી ટીમના મેનેજર મળવા આવ્યા તેને મધુરીબેને કહ્યું

પ્લીઝ આ કેમ થયું એવા સવાલ વિરાટને ન પુછતા એનાથી એના મગજને તકલીફ થશે…’

માધુરીબેન હૈયે ધરપત રાખજો હું ઓપચારિક વાતો જ કરીશ…’મેનેજરે કહ્યું

અને  હા ડોકટરે વિરાટને હોકીથી દૂર રહેવાની સલાહ આપી છે એ ખાસ ધ્યાન રાખજો

‘………’માથું ધુણાવી સંમતિ આપી તેઓ વિરાટને મળવા ગયા

Continue reading

બદલાય છે

time

સમયના વહેણ સાથે તો ઘણું બદલાય છે;

પછી બદલાયલું કોને ખબર ક્યાં જાય છે

અમે તો શોધવા ચાલ્યા હતા બદલાવને

Continue reading