કોઇએ પુછ્યું ‘ધુફારી’ બંધ પુસ્તક એટલે શુ?
ભેગી કરી સુંદર સજાવેલી પસ્તી તણો ઢગલો
–૦–
‘ધુફારી’સાચા માનવી કોણ છે આ જગતમાં
એક જે સ્વર્ગે ગયો તે બીજો જે ના પેદા થયો
–૦–
કોઇ માનવીનું મન ‘ધુફારી’ બગડતુ નથી
આંખ બગડે ન જ્યાં સુધી એ બગડતું નથી
–૦–
૨૯–૧૦–૨૦૧૬
Filed under: Poem | Leave a comment »