ગઝલ આવી મળે

ink-pan

મનમાં જરા વિચાર કરતા મળે એવું બને

સંદુક લાધી હોય ના ચાવી મળે એવું બને

સૌ કો કરે છે યાચના મંદિરમાં ઊભા રહી

Continue reading

હાઇકૂ (૫)

poet

 

   સંસાર ચક્ર                  આવે છે ઊંઘ               ગભરાઇને

કુંભારનો ચાકડો             મીઠી જ્યારે થાય         તમસ સંતાયોતો

ના બની શકે                   એલાર્મ બંધ                 દિપક ળે

૨૬૦૪૨૦૧૬          ૧૦૦૫૨૦૧૬        ૦૩૦૬૨૦૧૬