થઇ જશે

Rose-09

વાત મનની ના કરો ક્યાંક રમતું થઇ જશે

ચાલવાને રાહ જાજા ક્યાંક ભમતું થઇ જશે

નયન તારા રોજ ક્યાં દેખાય છે આભાસમાં

Continue reading

 સમય બંધાય ના

૨૦૭૨WC-1

હવામાં જે પીગળે એવો સમય બંધાય ના;

અગરજો કાંચ તૂટે કદી સંધાય ના

તમારા દિલ મહીં હો શુધ્ધતા મહેકે સદા;

Continue reading

સોણલાનું જગત

dw

કાં સોણલા કેરા જગતમાં આવતી

વીતી ગયેલી જે પળો કાં  લાવતી

છે બાગ પણ મોટો સમય કેરો અહીં Continue reading

આડસ કદી કરતા નથી

mason

માણસ મહીં શોધો છતા માણસ કદી મળતા નથી

કે કાંકરામાં શોધતા પારસ કદી મળતા નથી

 બસ ડાગલા જેવા જનો જે ચોતરફ દેખાય છે

Continue reading

સહારો ઇશ છે

ka

ભુલનારા છે ઘણા સંભારનારો ઇશ છે

હારનારા છે ઘણા પણ જીતનારો ઇશ છે

જગતની નાવમાં મુસાફરો તો છે ઘણા

Continue reading

મુકતક (૨૫)

Pearls

ઉર મહીં અરમાન જ્યારે સળવળે;

જિંદગી વિલાય ત્યારે કળ વળે,

‘ધુફારી’ દિલ મહીં ઊભી રહી

લાગણી કાં માંગણી લઇ ટળવળે

૨૧૦૬૨૦૧૬

મોત પર કવિતા લખાઇ કેટલી,

તે મહીં બોલો વંચાઇ કેટલી;

નાધુફારીને કશું પુછો નહી,

ને પછી સચવાઇ એમાં કેટલી.

૨૦૦૭૨૦૧૬

વર્સ્યા કરે

rain

શ્વાન કો કારણ વગર ભસ્યા કરે

લોક પણ કારણ વગર ડસ્યા કરે

કોઇ નો હો જીવ જાતો જોઇને

Continue reading

સમજાય તો સારૂં

mood 2

મલકાટમાં પણ ભેદ છે સમજાય તો સારૂં

એતો ગહનતમ  વેદ છે સમજાય તો સારૂં

આનંદ ખાતર લોક સૌ ભેગા થયા ત્યારે

Continue reading

ઊભા થયા

Rose-09

અરમાન સુતાતા બધા ઊભા થયા

જે ક્યાંક સંતાયા હતા ઊભા થયા

યાદનો જૂનો પટારો ખોલતા

Continue reading

તો આવને

yes

દૂર સન્નાટા તરફ દોડી શકે તો આવને

બંધનો સઘડા અગર તોડી શકે તો આવને

આંબલાના ઝાડમાં ટહુકા બધા કોયલ તણાં

Continue reading