માશુકના પગલા

lady

મિત્રો કદી પણ શોધતા જડતા નથી;

જે કોમળે મારા મતે ભળતા નથી

સમજ્યા વગર જે રીસમાં ચાલ્યા ગયા

તો પછી વાળ્યા કદી વળતા નથી

જેના હ્રદયમાં પ્રેમની સરિતા વહે;

તેઓ કદી પણ કોઇથી લડતા નથી

જડભરત જેવા જનો છે ખલકમાં;

કોવાત કાને કદી ધરતા નથી

ચાલાક છે લોકો ઘણા એવા અહીં;

પડદે રહે નજરે કદી ચડતા નથી

એવું ઘણું બનતું રહે જોયા કરો;

એના સઘડ શોધો કદી જડતા નથી

પણ કાં ધુફારીને વિમાસણ થાય છે;

માશુકના પગલા અહીં પડતા નથી

૦૬૦૯૨૦૧૬

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: