શતરંજ

chess 2

નવરા મગજને આવે વિચારો નકામા;

ખંડેર પર એ બાંધે મિનારો નકામા

જેણે ન ચાખી કે ન પીધી હો મદિરા

શોધી રહ્યા એમાં તલબગારો નકામા

નિશાન પર કો તીર ના લાગ્યું તમોથી

ભાથા ભરેલા એ બધા તીરો નકામા

ઢાંકી શકેના લાજ જે અબળા તણી એ;

તાકા ભલે હો સેંકડો ચીરો નકામા

શતરંજની માંડી રમત બેઠો ‘ધુફારી’;

જો દાવ ના જાણો વજીરો પણ નકામા

૧૩-૦૮-૨૦૧૬

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: