પાનખર (૨)

winter

પાનખરના પાન સમ ખરતો નથી

એ ખરેલા પાન સમ સરતો નથી

જળ પરે તરવું સદા સહેલું હશે

Continue reading

નાદ કર

singer

ના વાતને લાંબી કરી વિવાદ કર;

પાછો ફરીને ના કશી ફરિયાદ કર

વિતી ગયું એ ના કદી પાછું મળે;

Continue reading

વાંસળીના સુર

flute

 

કોકિલા ગીતો મધુરા ગાય છે;

તે મધુકર સાંભળી હરખાય છે

વડ તણી ઘેરી ઘટામાંથી સરી; Continue reading

શતરંજ

chess 2

નવરા મગજને આવે વિચારો નકામા;

ખંડેર પર એ બાંધે મિનારો નકામા

જેણે ન ચાખી કે ન પીધી હો મદિરા

Continue reading

અભિસાર

gori 2

દૂર છે સુનકારમાં ઝબકાર કરવા આવ તું;

ને પછી છોડી બધુ આ પાર ફરવા આવ તું

વાયરા વાયા વસંતી ચોતરફ ઉલ્હાસ છે;

Continue reading

‘સાટું’    

patient

         મકનપર ચોકડી પાસેથી પસાર થતાં હાઇવે પાસે એક ઘેઘુર વડલા નીચે છાપરું બાંધી પાંચે કહેવાતી ચ્હાની હોટલ બનાવેલી.આખો દિવસ દૂધ પુરૂં થાય ત્યાં સુધી હોટલ ચલાવી સાંજે પાંચો ઘેર જવા નીકળતો.આખા દિવસ ખડે પગે રહેવા પછી મકનપર ગામના પાદરે તળાવની પાળને અડી આવેલા વડલાના ઓટલા પર રોજની જેમ થાક ખાવા આજે પણ રોકાયો.

      ગલ્લામાંથી ખિસ્સામાં ઘાલેલા આજની કમાણીના થોડાક રૂપિયાના ડૂચા અને વધારે પરચુરણ બહાર કાઢી ને ગણત્રી કરી. નિરાશ થઇ સ્વગત કહ્યું

Continue reading

દાખલા ગણે

maths 3

કાં કશા કારણ વગર ખાઇ ખણે;

આમ કાં પાયા વગર ચણતર ચણે

કોઇને તારી કશી પરવાહ નથી;

Continue reading

તે યાદ છે?

mood 2

કેટલીથી વાયદા તેં તો કર્યા તે યાદ છે?

કેટલી લઇ ફેરફુદડી પણ ફર્યા તે યાદ છે?

કેટલા અરમાન તેં ભાંગ્યા હતા લોકો તણા

Continue reading

કોને ખબર

don't

ભગવાન દેવળમાં મળે કે ના મળે કોને ખબર;

ઇચ્છા કરેલી કો’ ફળે કે ના ફળે કોને ખબર

મુરાદ સૌ છે વાંઝણી એવી ખબર પણ ક્યાં હતી;

Continue reading