કેફ

vichar

છે હ્રદય મારું પ્રણયથી તરબતર,

કેફની એને અસર છે માતબર;

કેફમાં ભટકી રહ્યા છે કેટલા;

એમને પણ ના મળ્યો કો’ રાહબર

પ્રેમની છે રાહ ખરબચડી છતાં;

જે કદમ માંડયા હતા એ ભાનસર

ચાલવા લાગ્યા વસંત સંગાથમાં;

ના હતો તારો કશો ડર પાનખર

ભીંતને ઓઠે ‘ધુફારી’ બેસતા

આંખમીંચી જોઇ માશુક રાતભર

૨૦-૦૬-૨૦૧૬

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: