પાગલો નાદિયા (૭)

nadia

 (ગતાંકથી ચાલુ)

               બીજા દિવસે અનુપમ  અને પાગલો પાછા જમુભાની ડેલીએ ગયા એટલે ડેલીનું તાળું ખોલી અનુપમે પુછ્યું

“હા બોલ હવે તું શું બતાવવાનો છે….?”

“પહેલા મકાનનું તાળું તો ખોલો”પાગલાએ કહ્યું તેમ અનુપમે તાળું ખોલ્યું તો પાગલાએ પહેલા માળની ધરી ખોલી ફંફોસવા લાગ્યો આખરે તળિયાની લાદી સાથે લાવેલ લોખંડનો ખીલો ભેરવી ને ખસેડી લાદી ભીંતમાં સરકતી જોઇ અનુપમને આશ્ચર્ય થયું તળિયામાં ખાનું હતું તેમાં એક માટીની હાંડલી  હતી પણ એ ખાલી હતી.તેણે લાદી પાછી Continue reading