પવન

wind

 

બારણા ખોલી કરી આવ્યો પવન;

કેટલા ગાતો હતો મીઠા કવન

આભને વિસ્તાર ઉજમ ઉપડ્યો;

આંખની કીકી મહીં બાંધ્યો ગગન

જગતના રંગો બધાય ચોરવી;

ને થયું સોહામણું આખું ચમન

માર્ગ સૌ ખુલતા રહ્યા અમ રાહમાં;

ને પછી ચાલ્યા કર્યું આવા ગમન

આંખ મીંચીને ઉઘાડી’તી જરા;

ત્યાં ‘ધુફારી’ જોઇ’તી એની સનમ

૩૦-૦૫-૨૦૧૬

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: