મુકતક (૨૦)

shell

 

શુન્ય તણી ત્રિજયા હીં જે ભાસતો છેદ છું,

ભાવી તણાં ભૂતળ તળે ધરબાયેલો હું ભેદ છું;

ધુફારીતણી રેખા મહીં તો ક્યારનો હું કેદ છું,

વાંચી શકું ચહેરો જો મારો હું ચારે વેદ છું.

ધુફારીતો કદી ફરતો નથી,

પાનખરના પાન સમ ખરતો નથી;

ભય તણાં ઓથારથી ડરતો નથી,

હું સમય છું એટલે મરતો નથી.

૧૯૦૫૨૦૧૩

ધ્રુવ છું હું એટલે ખરતો નથી,

સત્ય છું હું એટલે ડરતો નથી;

છેધુફારીઅચળ સરતો નથી,

હું સમય છું એટલે મરતો નથી

૨૫.૦૫.૨૦૧૩

જિંદગી વિલાય ત્યારે કળ વળે,

ઉર મહીં અરમાન કેવા સળવળે;

છેધુફારીની કરમ કઠાણાઇ ,

ખેતરો ખોવાય ત્યારે હળ મળે.

૩૦૦૧૨૦૧૩

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: