આંખમાં

eye

આંખમાં આંખો પરોવી ને કહો;

વાત સાચી હોય જે તેવી કહો

વાત હું તો જાણવા માંગુ છતાં;

મુંઝવણ સંતાપતી કેવી તે કહો

આંખ કાં ઉભરાય છે શા કારણે;

કારણો જે હોય તે વર્ણવી કહો

વાત છે મૈત્રી અને વિશ્વાસની;

તો જરા વિશ્વાસ લાવી ને કહો

આ ‘ધુફારી’ તો સદા ચાહ્યા કરે;

શું છતાં રાખ્યું છુપાવી તે કહો

૦૫-૦૪-૨૦૧૬

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: