ડરતા નથી

dap

પાનખરમાં પાન જે ખરતા નથી;

તે પવનની મારથી ડરતા નથી

સંત ઢોગી હોય તે લોકો તણાં;

દર્દ કે દુઃખો કદી હરતા નથી

છે હ્રદય પાસાણના લોકો કને;

પ્રેમના ટીપા કદી ઝરતા નથી

હામથી જે ચાલતા આવે સદા;

એ કદી પાછા કદમ ભરતા નથી

વાત સાચી યા કદી ખોટી હશે;

કાન પર ભંભેરણી ધરતા નથી

સાચ પર હો ચાલનારા લોક જે;

કામ એ ખોટા કદી કરતા નથી

મોત સામે દોડતું છો આવતું

છેધુફારીમોતથી ડરતા નથી

૨૫-૦૪-૨૦૧૬

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: