મુકતક (૧૮)

pearl

હાથમાં પકડી કલમ ઘસતા રહો,

જયાં કવિઓ હોય ત્યાં વસતા રહો;

કોઇ શું કહેશેધુફારીપરવાહ નથી,

થાય કે ના થાય કદર લખતા રહો.

૨૨૧૨૨૦૧૩

ધુફારીને મળે લલના તો પ્યાર આવે છે,

છતાં પ્યારનો તમને બુખાર આવે છે;

ભૃકુટી જો ફરે લલના તણી લાચાર લોકો,

મને જોઇને હસવું હજાર આવે છે.

૨૨૧૨૨૦૧૩

ચાહેધુફારી સમય આવી મળે કોઇ સનમ,

કો મન મહીં અટવાયેલી વહેતી કરે કોઇ નઝમ;

નઝમ કોમીઠા મધુરા સુર તણા સંગાથમાં,

પડતર પડેલા શબ્દની ખેતી કરે કોઇ કલમ.

૦૪૦૧૨૦૧૪

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: