‘હાઇકૂ (૩)’

 

inkpot

    પેટનો ખાડો                ચાંદની દૂધ                કલમ માંગે 

માટી નાખતા કદી      જેવી હોય તો પણ          ન મહેતાણું કદી

   પુરાતો નથી                કોફી ના બને               લખવા તણું

૨૩-૧૨-૨૦૧૪

ક્યાંક તો વંચાય છે;

poet

મેં લખી પહેલી ગઝલ દિલ વાંચતા હરખાય છે

જેમ દિલ માશુક મળતા પ્રેમથી હરખાય છે

સામયિક કો છાપશે ના છાપશે કોને ખબર?

Continue reading

મુકતક (૧૬)

pearl

મેં લખેલી આ ગઝલ જો ક્યાંક તો વંચાય છે

સાંભળીને લોક મોઢે વાહ નિકળી જાય છે;

સાજના સંગાથમાં જોયું ‘ધુફારી’ એટલું

Continue reading